વાંકીયા પાટીયા નજીક બાઇકનો કાબુ ગુમાવતા પડી જતા બે ને ઇજા

બાબાપુર,
ધારીથી અમરેલી આવતા વાંકીયા પાટીયાથી અમર ડેરી વચ્ચે રોડ પર પવનમાં બાવળનું ઝાડ પડી જતા બાઇકનું બેલેન્સ ગુમાવતા હર્ષદભાઇ વિનુભાઇ રાજા અને જીકરભાઇ અલીભાઇ બેલીમ ધારીથી અમરેલી આવતા હતા ત્યારે બાઇકમાંથી પડી જવાથી બંનેને ઇજાઓ થતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ છે.