રાજુલા,
જાફરાબાદ અલ્ટ્રાટેક કંપની નર્મદા દ્વારા કલેક્ટર અને સરકારને સૂચનાનો કડક અમલ કરાવતા યુનિટ હેડ અનિલ શુક્લા જાફરાબાદ દરિયા કિનારે માત્ર 100 મીટર અડીને આવેલી અલ્ટ્રાટેક બાબરકોટ સિમેન્ટ કંપની ગત વાવાઝોડામાં ભયંકર નુકસાન થયેલ હતી અને એક મહિનો જેટલો પ્લાન્ટ પણ બંધ રાખવામાં આવ્યો હતો ત્યારે આ વખતે સરકારશ્રીની સૂચના મુજબ અલ્ટ્રાટેકના નર્મદાના યુનિટ હેડ અનિલ શુક્લા દ્વારા તાકીદ ને એક અગત્યની વાવાઝોડાની સામે સામનો કરી શકે તેવી વિવિધ ડિપાર્ટમેન્ટની ટીમ બનાવવામાં આવી હતી જે ટીમ દ્વારા કોઈપણ કંપની બહાર દરિયા કિનારે ન જાય તેમજ સિક્યુરિટી દ્વારા તેનો ખાસ પેટ્રોલિંગ શરૂ કર્યું છે તેમજ કાસુ મટીરીયલ સિમેન્ટનું છે તેને પણ સુરક્ષિત રહે તે માટે એકઠું કરવામાં આવ્યું છે તમામ બિનજરૂરી લોકો અંદર ન પ્રવેશી શકે તેમ જ કામ કરતા તમામ કર્મચારીઓ ચુસ્તપણે હેલ્મેટ ડ્રેસ નાઇટમાં કામ કરતા કર્મચારીઓ માટે નાઈટ પટ્ટા અકસ્માત કે દુર્ઘટના થાય તો તાત્કાલિક સુરક્ષા માટે ખાસ એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવામાં આવી તેમજ અલ્ટ્રાટેકની જીટીએ પણ અન્ય લોકો ન જઈ શકે તે માટે સિક્યુરિટી ને મૂકવામાં આવી આ કામગીરીમાં તેમજ એકસ્ટ્રા વાહન પણ મૂકવામાં આવેલા તેમજ આ કામગીરી કંપનીના ટ્રાન્સપોર્ટ અને સિક્યુરિટી હેડ પ્રશાંત મિશ્રા અને તેની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે તેમજ જુદા જુદા એસોડી શ્રી પાઠક શ્રી દિનેશ મોમેડીયા શ્રી ગુપ્તા શ્રી ડાંગર સહિત તકેદારી માટે તેના દ કરવામાં આવ્યા છે.