વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજતા ઉર્વીબેન ટાંક

  • સનસાઇન ગ્લોબલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીમતિ ઉર્વીબેન ભરતભાઇ ટાંકનું આહવાન-સમાજ એક બને નેક બને
  • 70 વરસની આઝાદી પછી પણ અમરેલી જિલ્લો હજુ પછાતમાં જ ગણવામાં આવે છે કારણ સમજાય ?
  • જિલ્લા માટે કેમ આજ સુંધી કોઈ પણ સરકાર ઔધોગિક ક્રાંતિ માટે રજુઆત કરી અમલમાં કેમ લાવી નથી ?
  • જિલ્લામાં દરેક સમાજને રાજકીય, સામાજિક કે ઔધોગિક કે આર્થિક ક્ષેત્રે ભવિષ્યમાં યોગ્ય ન્યાય મળે તે જરૂરી બન્યું

અમરેલી,
સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન ના ચેરમેન શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક દ્વારા સાવરકુંડલા ખાતે અલગ અલગ સમાજ ના આગેવાનો જેમાં ઉપસ્થિત ગોવિંદભાઇ પરમાર,હસુભાઈ ચાવડા,હિતેશભાઈ રાઠોડ, મનસુખભાઇ વાળા,મનસુખભાઇ ચુડાસમા, અમુભાઈ વાળા, કનુભાઈ સોલંકી, ભુપતભાઇ યાદવ,કાંતિભાઈ ગજ્જર, દિનેશભાઇ ગજ્જર, અરવિંદભાઈ લકુમ, કમલેશભાઈ રાઠોડ, ગોબરભાઈ વ્યાસ, જેન્તીભાઈ દેવગણિયા, અરુણભાઈ ગોંડલીયા, હસુભાઈ ચાવડા, અનિરૂધસિંહ વાજા,નાગજીભાઈ કાચા, દીપકભાઈ કંડોળીયા તથા અલગ અલગ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહયાસાથે ગારીયાધાર તથા લીલીયા મુકામે અલગ અલગ સમાજ ના આગેવાનો સાથે ની મિટિંગ જેમાં ઉપસ્થિત ગારીયાધાર લાલજીભાઈ પ્રજાપતિ,પપુભાઈ ચોટલીયા, કાંતિભાઈ જેઠવા,વસંતભાઈ રાજકોટિયા,અલ્પેશભાઈ વાઘેલા, ભાવેશભાઈ ડોડીયા,અમરીશ ભાઈ ગૌસ્વામી, વિનુભાઈ પ્રજાપતિ, સંજયભાઈ પ્રજાપતિ, ભુપતભાઇ આહીર, લીલીયા મુકામે ઉપસ્થિત ગોવિંદભાઇ ચાવડા,ભનુભાઈ ડાભી,કાંતિભાઈ ડાભીકાંતિભાઈ ડુંગરિયા,મનોજભાઈ જોશી,અમરરીશ ભાઈ જોશી,નનુભાઈ ભરવાડ,વશરામ ભાઈ ભરવાડ,ગોરિભાઈ,કમલેશભાઈ અગ્રવત,ભુપતંગિરી બાપુ,કાળુભાઇ ચૌહાણ,બળવંતભાઈ ગોહેલ,મુકેશભાઈ ચૌહાણ,ભરતભાઇ વિરજા,મહેશભાઈ સોલંકી,હિતેશભાઈ વાળા,મોહનભાઇ મિસ્ત્રી,ભીખાભાઇ કાલેના ભરતભાઇ ગોહિલ,મેહુલભાઈ વંડ્રા,રાજેશભાઇ સાપરિયા,વિઠ્ઠલભાઇ વંડ્રા,હિરજીભાઈ કાકરેચા,હિમતભાઈ ચાવડા,ભરતભાઇ ભરડવા,પરેશભાઈ કાકરેચા,જયેશભાઇ પોરિયા,હરેશભાઇ રાઠોડ,રસિકભાઈ વંડ્રા,પરેશભાઈપોરિયા ધર્મેશભાઈ રાઠોડ,કલ્યાણભાઈ ચાવડા,સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહયા. બગસરા ખાતે અલગ અલગ સમાજ ના આગેવાન શ્રીકિશોરભાઈ વાળા,બાલકૃષ્ણ દેવમુરારીભાઈ જીણાભાઈ ગેડિયા ગોરધનભાઇ પ્રજાપતિ, વિનુભાઈ પ્રજાપતિ, પ્રશાંત ભાઈ,અશ્વિનભાઈ ચૌહાણ, હરેશભાઇ બોરીચા, ધીરુભાઈ પ્રજાપતિ, ઉદયભાઈ ધાંધલ,સિધ્ધરાજભાઈ બસીયા, પી. ડી. વાળા, હિતુભાઈ ધોબી, નિલેશભાઈ તન્ના, ગીરીશભાઈ કુબાવત, સુરેન્દ્ર ભાઈ બસીયા,પ્રતાપભાઈ વાળા, જયદેવભાઈ વાળા,વીજય ચોટલીયા,સહિત અલગ અલગ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહયા.ધારી ખાતે જેમાં ઉપસ્થિત અલગ અલગ સમાજ ના આગેવાન શ્રી ભુપતભાઇ વાળા,ચપુંભાઈ વાળા,રમેશભાઈ મકવાણા નિર્મલભાઈ વાળા, અનિરૂધભાઈ વાળા, બાબુભાઇ મકવાણા, ખીંમજીભાઈ ટાંક કાચા સાહેબ,ગિજુભાઈ, છોટુભાઈ બ્લોચ, અશ્વિનભાઈ સોઢા, કનુભાઈ વાળા, પૂનમબેન મકવાણા, જયસુખભાઈ ચૌહાણ, જીણાભાઈ ગેડિયા, વિનોદભાઈ ડાભી, રમેશભાઈ પરમાર, રામદાસભાઈ ગોંડલીયા, દેવજીભાઈ
દાફડા,સંજય સોડાગર વિશાલ ધારીયા, અલ્પેશ ચિત્રોડા, વિશાલ રાનેરા,પંકજ રાઠોડ, હરેશભાઇ રાણાવરિયા,રમેશભાઈ ડુંગરિયા, ભરતભાઇ વનમોરા,શિવરાજ ભાઈ વાળા, દેવાંગ ભાઈ જોશી, અશોકભાઈ વેગડ, કૌશિક મકવાણા, રમેશભાઈ વાઘેલા, ભાવેશભાઈ વાળા, વિરલભાઈ વાળા, કિશનભાઈ વાળા, ગૌરીશંકર ભાઈ દવે, કે. કે. લીંબશિયા,નારણભાઇ સોમાભાઈ,સહિત અલગ અલગ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહયા. ખાંભા ખાતે અલગ અલગ સમાજ ના આગેવાનો સાથે ની મિટિંગજેમાં ઉપસ્થિત અલગ અલગ સમાજ ના આગેવાન મોહનબાપા વરિયા, રાજુભાઇ હરિયાણી,અરવિંદભાઈ ચાવડા, અતુલભાઈ ગરણિયા, ઉપેન્દ્રભાઈ બોરીસાગર, મહેશભાઈ મકવાણા, પંકજભાઈ જેઠવા, મહેન્દ્ર ભાઈ હરિયાણી,અમુભાઈ પરમાર, કિશોરભાઈ વિસાણી વીજય ચોટલીયા,સહિત અલગ અલગ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહયા.