વિશ્વનાથ આનંદે લીજેન્ડ્સ ટૂર્નામેન્ટમાં ૬ હાર બાદ ઈઝરાઈલ સામે મેળવી જીત

વિશ્વનાથ આનંદે સતત હારની હરોળને તોડીને સાતમાં રાઉન્ડમાં ઈઝરાઈલના બોરિસ ગેલફાંડને ૨.૫-૦.૫થી હરાવીને લીજેંડ્સ ઓનલાઈન શતરંજ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી છે. વિશ્વનાથ આનંદ સતત ૬ હાર પછી પોતાના જૂના પતિદ્વંદીની સામે હતા. આ ભારતીય સોમવારે રાતે શુરૂઆતમાં સારી સ્થિતિનો ફાયદો નહીં ઉઠાવવા ઉપરાંત ટુર્નામેન્ટમાં પોતાની પહેલી ગેમ જીતવામાં સફળ રહૃાા.

તેણે કાળા મોહરાઓથી રમતા ૪૫ ચાલ કરીને જીત મેળવી અને બીજી ગેમમાં પોતાનું સારૂ પ્રદર્શન કરીને ૪૯ ચાલમાં તેણે જીત પોતાના નામે કરી છે. આનંદે આ પછી ૨.૧૨ની વિશ્વ ચેમ્પિયનશિપના પોતાના ચેલેન્જરની વિરૂદ્ધ ત્રીજી ગેમ ડ્રો થઈ જે ૪૬ ચાલ સુધી ચાલી હતી. મૈગનસ કાર્લસન ટુરમાં પર્દૃા પણ કરી રહેલા આનંદે કહૃાું હતું કે આ પહેલા ત્રણ દિવસની જેમ નિરાશાજનક નથી. જીત મેળવીને સારૂ લાગી રહૃાું છે.

આ જીત પહેલા પૂર્વ વિશ્વ ચેમ્પિયન ૬ અંકો સાથે આઠમાં સ્તાન પર પહોંચી ગયા હતા. તે હંગરીના પીટર લેકો અને ચીનના નંબર ત્રણ ડિગ લીરેનથી આગળ છે. આઠમાં રાઉન્ડમાં તેમનો મુકાબલો લીરેન સાથે થશે. વિશ્ર્વનાથ આનંદે ખેલાડી મૈગનસ કાર્લસને પીટર સ્વિડલરને ૨.૫-૧.૫થી હરાવીને પોતાની તાકાત મજબૂત કરી લીધી. બીજી મેચોમાં રૂસના ઈયાન નેપોમનિયાચીએ લેકોને ૩-૨, નેધરલેન્ડ્સના અનીસ ગિરીએ લીરેનને ૨.૫-૧.૨થી અને ઉક્ર્રેનના વેસ્લી ઈવાનચુકે રૂસના વ્લાદીમીર ક્રેમનિકને ૩-૧થી હરાવ્યો હતો.