વીરનગર ગામની સગીરાને અમરેલીમાં બોલાવી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

અમરેલી, વીરનગરની સગીરાને સગીરવયની હોવાનું જાણવા છતા અમરેલીના આશીષ રાજુભાઇ ચોૈહાણ વાલ્મીકી ઇન્ટ્રાગ્રામમાં કોન્ટેક કરી ત્યારબાદ વોટસએપ મેસેજ તથા ફોનમાં અવાર નવાર વાતચીત કરી જે જોઇએ તે વસ્તુ લઇ આપવાની લાલચ આપી અમરેલી બોલાવી આશીષ તથા તેનો મિત્ર અજય બાઇકમાં બેસાડી લઇ જઇ અમરેલી ડેમ પાસે જાડીમાં તથા આશીષના મિત્રના ઘરે બળજબરી પુર્વક શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યાની અમરેલી રૂરલ પોલીસમાં ફરિયાદ