વેબસિરીઝ ’મિર્ઝાપુર ૨’નું શાનદાર ટ્રેલર રિલીઝ

અમેઝોન પ્રાઈમ વીડિયોએ મિર્ઝાપુર ૨ સીઝનનું ટ્રેલર આજે લોન્ચ કર્યું છે. ટ્રેલરમાં અલી ફઝલ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહૃાો છે. સીઝન૨માં અલી ફઝલની શાનદાર કમબેક અને બદલાની સ્ટોરી જોવા મળશે. આ સીઝનમાં વિજય વર્મા સહિત ઘણા નવા ચહેરાઓ જોવા મળશે.
અલી ફઝલ પત્ની સ્વીટી અને ભાઈ બબલુના મૃત્યુનો બદલો અને મિર્ઝાપુર બંને લેવાની તૈયારીમાં છે. સીઝન ૨નું સ્ટ્રીિંમગ ૨૩ ઓક્ટોબરે થશે.