અમ2ેલી ,
અમ2ેલી જીલ્લાના લોકોની માંગણી અન્વયે સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા ત2ફથી ક2વામાં આવેલ પ્રયાસોના ફળ સ્વરૂપે ભા2ત સ2કા2ના 2ેલ મંત્રાલય ત2ફથી વે2ાવળ-બના2સ એક્સપ્રેસ ટ્રેનને તા. 11મી સપ્ટેમ્બ2થી ચલાવવા માટેની મંજુ2ી મળતા લોકોમાં ખુશીની લાગણી પ્રસ2ી ગયેલ હતી. મંજુ2 થયેલ ટ્રેન આજ તા. 11/09/2023 ના 2ોજ વે2ાવળ (સોમનાથ) થી સવા2ે 04:1પ કલાકે ઉપડી અમ2ેલી જીલ્લાના કુંકાવાવ ખાતે સવા2ે 07:1પ કલાક, ચિતલ ખાતે 07:4પ કલાક, ખીજડીયા ખાતે 08:00 કલાક અને લાઠી ખાતે 08:13 કલાકે પહોંચેલ હતી. આ દ2મ્યાન સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેક2ીયા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી 2ાજેશભાઈ કાબ2ીયા, ધા2ાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, જીલ્લા મહામંત્રી શ્રી મેહુલભાઈ ધો2ાજીયા, એન.સી.યુ.આઈ. ડી2ેકટ2 શ્રી ભાવનાબેન ગોંડલીયાએ સ્થાનીક પદાધિકા2ીઓની હાજ2ીમાં ટ્રેનનું સ્વાગત ક2ી, ટ્રેનને લીલી ઝંડી આપી આગલા સ્ટેશન માટે ટ્રેનનું પ્રસ્થાન ક2ાવેલ હતું. આ દ2મિયાન સ્થાનીક લોકો ા2ા પણ ટે્રનનું ભવ્યતિભવ્ય સ્વાગત ક2વામાં આવેલ હતુ અને આગેવાનો ા2ા કુંકાવાવથી લાઠી સુધી નવી ટ્રેનમાં મુસાફ2ી પણ ક2વામાં આવેલ હતી.આ તકે સાંસદશ્રીએ જણાવેલ હતું કે, સાતમ આઠમ નિમિતે માન. પ્રધાનમંત્રી શ્રી ન2ેન્ભાઈ મોદીજી ા2ા અમ2ેલી જીલ્લાના લોકોને આ ટે્રન થકી વધુ એક ભેટ મળેલ છે જે બદલ માન. પ્રધાનમંત્રીશ્રી તથા 2ેલ્વે મંત્રીઓ શ્રી અશ્ર્વિની વૈષ્ણવજી અને શ્રી દર્શનાબેન જ2દોશનો આભા2 વ્યક્ત કરૂ છું અને અમ2ેલી જીલ્લાના વધુને વધુ લોકોને આ ટ્રેનનો લાભ લેવા અપીલ કરૂ છું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી સાથે ડી.આ2.એમ઼ શ્રી 2વિશકુમા2, જીલ્લા પંચાયત આ2ોગ્ય સમિતિ ચે2મેન શ્રી જીતુભાઈ ડે2, શિક્ષણ સમિતિ ચે2મેન શ્રી વિપુલભાઈ દુધાત, જીલ્લા પંચાયત સદસ્યો શ્રી સુ2ેશભાઈ પાથ2, શ્રી ભ2તભાઈ સુત2ીયા, જીલ્લા ઉપપ્રમુખ શ્રી મગનભાઈ કાનાણી, જીલ્લા મંત્રી શ્રી 2ાજુભાઈ ભુવા, કુંકાવાવ તાલુકા પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, લાઠી તાલુકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાવલીયા, લાઠી નગ2પાલીકા પ્રમુખ શ્રી અનિલભાઈ નાંઢા, દામનગ2 શહે2 પ્રમુખ શ્રી ધીરૂભાઈ ના2ોલા, લાઠી નગ2પાલીકા પૂર્વ પ્રમુખ શ્રી ભ2તભાઈ પાડા, લાઠી તાલુકા મહામંત્રીઓ શ્રી જગદીશભાઈ ખુંટ, શ્રી દિનેશભાઈ જમોડ, અમ2ેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન દિલીપભાઈ સાવલીયા, તાલુકા પંચાયત કા2ોબા2ી ચે2મેન શ્રી નિકુંજભાઈ માંડણકા, તાલુકા પંચાયત સદસ્યો શ્રી પ્રવિણભાઈ ચાવડા, શ્રી ચિ2ાગભાઈ પ2મા2, શ્રી 2ાકેશભાઈ સો2ઠીયા, શ્રી બાબુભાઈ ખુમાણ, શ્રી હિંમતભાઈ એવીયા, શ્રી મધુભાઈ નવાપ2ા, શ્રી ન2ેશભાઈ ડોંડા, શ્રી હિંમતભાઈ 2ાઠોડ, શ્રી લાલભાઈ પ2મા2, ચિતલ ગુરૂકુળ સ્વામિ શ્રી હ2ીચ2ણદાસજી, કુંકાવાવ તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી બાવાલાલ મોવલીયા સહિતના આગેવાનો, સ2પંચશ્રીઓ, વેપા2ીઓ, ચેમ્બ2 ઓફ કોમર્સના અગ્રણીઓ, 2ેલ્વે અધિકા2ીઓ અને બહોળી સંખ્યામાં સ્થાનીક લોકો ઉપસ્થિત 2હયા .