વેરાવળ-બનારસ ટ્રેનનો વડીયા સ્ટોપ અપાતા આભાર વ્યક્ત કરતા શ્રી ઢોલરીયા, શ્રી ગજેરા

અમરેલી,
વેરાવર બનારસ ટ્રેનનોસ્ટોપ વડીયા અપાવવા બદલ સાંસદ નારણભાઇ કાછડીયા નો આભાર માનતા પુર્વ સરપંચ છગનભાઇ ઢોલરીયા તથા ઘેલાભાઈ ગજેરાએ શ્રી કાછડીયાની કામગીરી બિરદાવી.