શાંતિના પ્રતિક અને યુધ્ધના પ્રતિકનો સમન્વય

અમરેલીનાં ગીરધરભાઇ સંગ્રહાલયમાં ગાયકવાડ સરકારના લશ્કરી બળની ગવાહી આપતી યુધ્ધની અસલી તોપ સચવાયેલી પડી છે અને તે યુધ્ધના પ્રતિક તોપ પાસે જ શાંતિ દુત એવા કબુતરોનો એક સાથે સમન્વય જોવા મળ્યો હતો.