છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોરોનાનો માર સહન કરી રહેલા લોકોનું જીનવ ધીમે ધીમે પાટા પર ચઢી રહૃાું છે. તો હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહૃાાં છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે હોવાથી લોકોને ટ્રાન્સપોટેશન મોંઘુ પડી રહૃાું છે. એવામાં હવે શાકભાજીના ભાવમાં વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જોવા મળી રહૃાું છે.
ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ૩૦થી ૪૦ ટકા શાકના ભાવ વધતા ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાયું છે. જમાલપુર APMC માર્કેટ બંધ છે અને વરસાદના કારણે બહારથી શાક આવી રહૃાું નથી.