શિયાળબેટ અને દ્વારકાના વિકાસ માટે 21 કરોડ મંજુર

રાજુલા,

જાફરાબાદ ના શિયાળબેટ ગામ એટલે દરિયાઈ ની મધ્યસ્થમાં આવેલું નાનું એવું ટાપુ છે આ ટાપુ રાજાશાહી વખતનું છે અહીં કનકસિંહ ચાવડા નું રાજ હતું હાલ અહીં ગામ માત્ર બે જ મીઠા પાણીના કુવા છે હજારો વર્ષ પહેલાંની અહીં બુદ્ધની મૂર્તિઓ પણ મળી આવી હતી અહીં પુરાતન વસ્તુ ખૂબ જ મળે છે અને ગામ જોવાલાયક છે અહીં પ્રવાસધામ તરીકે વિકસાવવા માટે અહીંના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી છેલ્લા સાતેક વર્ષથી આ બેટને પ્રવાસધામમાં લેવા માટે અનેક રજૂઆતો કરી હતી પરંતુ ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી જેમાં શિયાળબેટ ગામને અને બેટ દ્વારકા માટે 20 કરોડ રૂપિયા અને 77 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી જે ગ્રાન્ટ પ્રવાસન નિગમ માંથી ફાળવવામાં આવશે શિયાળ બેટ એવો ટાપુ છે કે તમામ બાજુ દરિયો છે વચ્ચે બેટ હોવાથી કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અહીં જમીન નથી માત્ર 20 25 એકર માં શિયાળબેટ ગામ 7000 ની વસ્તી ધરાવતું ગામ છે 800 ઘર છે મુખ્યત્વે ધંધો મચ્છી છે અને કુદરતી સૌંદર્ય જોવા આવતા લોકો તેમજ અહીં એક ભેંસલા પીરની દરગાહ છેતેમજ શાળબેટમાં કોઈપણ વસ્તુ લાવવી લઈ જવી પથ્થરથી કે પ્રાથમિક જરૂરિયાત વસ્તુઓ લઈ તમામ વસ્તુઓ બોટમાં લાવવામાં આવી હતી પણ હીરાભાઈના તથા પ્રયત્નોથી અહીં દરિયામાંથી કેબલ દ્વારા વીજળી પહોંચાડવામાં આવી છે અને પાણી પાઇપલાઇન મારફત શિયાળ બેટમાં બે વર્ષ પહેલા પહોંચાડવામાં આવ્યું છે હવે શિયાળ બેટ નો વિકાસ દિવસે દિવસે વધતો જાય છે ચાર બેટમાં લોકો ચાર મહિના ગામમાં રહેશે આઠ માસ તો અન્ય ધંધામાં બહાર ચાલ્યા જાય છે ત્યારે પ્રવાસ ધામની ગ્રાન્ટ કરોડો રૂપિયા ની મંજુર ની મહોર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને અન્ય મંત્રીઓની રૂબરૂમાં પ્રવાસ નિગમની મિટિંગમાં મંજૂર કર્યાનું જાહેર કર્યું હતું શિયાળબેટના સરપંચ હમીરભાઈ તથા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નો ગામ લોકો આભાર માન્યો હતો શિયાળબેટ 4 લોકો બહાર રહેશે આઠ મહિના શિયાળબેટમાં રહેશે પરંતુ વિકાસનું કાર્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવતા શિયાળબેટમાં લોકોમાં ખુશીનો માહોલ .