અમરેલી, આજ રોજ શીતલ કુલ પ્રોડકટ્સ લિમિટેડ કંપનીમાં પૂજ્ય શાંતાબા, શારદાબા અને કંપનીના મેનેજીંગ ડિરેક્ટર ભુપતભાઈ, હાર્દિકભાઈ ,કેવલભાઈ અને યશભાઈ ભુવા તથા મેનેજમેન્ટ ટીમ ની હાજરીમાં શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર અમરેલીના સાંખ્યોગી પૂજ્ય શ્રી કાંતાબેન દ્વારા “શીતલ ચક્કી ફ્રેશ આટા” નું લોન્ચિંગ કરવામાં આવ્યું.