શ્રી જેવી કાકડીયાના વિજયથી અમરેલી જિલ્લાના સર્વાગી વિકાસના કાર્યો વેગવંતા થશે : શ્રી વસંતભાઇ ગજેરા

  • અમરેલી શ્રીમતિ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની સફળતામાં શ્રી મોદી, શ્રી રૂપાણી, શ્રી પાટીલનું મહામુલુ યોગદાન છે

અમરેલી,
ગુજરાત રાજયની ધારાસભ્યઓની પેટા ચુટણીમાં અમરેલી જિલ્લાના ધારી-બગસરા વિસ્તારની રજસ્વી આભાને પુલ્લકિતતા પ્રદાન કરનાર ધારાસભ્ય જે.વી. કાકડીયાને અભિનંદન પાઠવતા વંસંતભાઈ ગજેરાએ જણાવ્યુ કે, અમરેલી જિલ્લાના સર્વાગી વિકાસના કાર્યોને વધુ વેગસંપન્નતા પ્રદાન થશે તેવી શ્રધ્ધા સાથે વિશ્ર્વાસ વ્યકત કરતા વિશેષમાં જણાવ્યુ કે, માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની નિશ્રા તળે એવમ માન.મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત રાજ્ય ભા.જ.પ. અધ્યક્ષ સી.આર પાટીલ સુચારૂ માર્ગદર્શન તળે કાર્યાન્વિત દરેક કાર્યોને આભારી આ જવલંત વિજયોત્સવ ઐતિહાસિકતા પ્રદાન કરશે તેનો સાક્ષીભાવ સાદર કરતા ગૌરવવંત બન્યો છું શ્રીમતિ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દરેક કાર્યોની સફળતામા રાજયસ્વી મહાનુભાવોનું પણ એક મહામુલુ યોગદાન રહયુ છે જે બદલ તમામ મહાનું ભાવોનો ૠણ સ્વીકાર કરતા વસંતભાઈ દ્વારા ભારતીય જનતા પક્ષના તમામ વરિષ્ઠ મહાનુભાવો ,હદેૃદારો, પદાધિકાવીઓ એવમ તમામ કાર્યકર્તાઓને પણ અભિનં દિત કરતા શર્ષ સાથેની લાગણી વ્યકત કરી.