શ્રી દિલીપ સંઘાણીની ઓફિસ પંદર દિવસ માટે બંધ

દેશના વરિષ્ઠ સહકારી નેતા શ્રી દિલીપ સંઘાણીના પીએ શ્રી ઋજુલ ગોંડલીયા કોરોના પોઝિટિવ આવતા તેમની ઓફિસને ૧૪ દિવસ માટે બંધ કરવામાં આવી છે શ્રી ગોંડલીયા ની તબિયત સ્થિર છે અને તેમને હોમ isolate કરાયા છે