શ્રી દિલીપ સંઘાણી દ્વારા ખાતર પુરવઠો ફાળવાતા ખેડૂતોમાં આનંદ

  • શ્રી સંઘાણીનો આભાર માનતા યુવા સહકારી આગેવાન જય મસરાણી

અમરેલી,
ગુજકોમાસોલના ચેરમેન, ઈફકોના વાઈસ ચેરમેન-ખેડૂત નેતા દિલીપ સંઘાણી દ્વારા ખેતિ પાકને જરૂરતના સમયે જ યુિરયા ખાતર સરળ અને સમયસર ફાળવતા અમરેલી જીલ્લાના ખેડૂતો દ્વારા સંઘાણીની સમયસરની પ્રશંસનીય કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત ર્ક્યોનું યુવા સહકારી અગ્રણી જય મસરાણીએ જણાવેલ છે. સહકારના માધ્યમથી ખેડૂતોની સમસ્યાને સમયસર ઉકેલવા બદલ દિલીપ સંઘાણી પ્રતિ જીલ્લાના ખેડૂતો અને આગેવાનો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી હોવાનું જય મસરાણીએ અખબારી યાદીના અંતમા જણાવેલ છે.