અમ2ેલી,
અમ2ેલી નાગિ2ક સહકા2ી બેંક લી. ની ચુંટણીમાં સમગ્ર બોર્ડ બિનહ2ીફ ચુંટાયા બાદ પ્રથમ મીટીંગમાં ચે2મેન ત2ીકે શ્રી જયેશ નાક2ાણી, વાઈસ ચે2મેન ત2ીકે શ્રી ભાવિન સોજીત્રા તેમજ મેનેજીંગ ડિ2ેકટ2 ત2ીકે શ્રી શૈલેષ સંઘાણીની દ2ખાસ્ત બેંકના પુર્વ ચે2મેનશ્રી પી. પી. સોજીત્રાએ ક2ી બધા જ બિન હ2ીફ જાહે2 થયેલ છે. શ્રી પી. પી. સોજીત્રાના નેત્વૃતમાં અમ2ેલી નાગિ2ક સહકા2ી બેંક સતત છેલ્લા 20 વર્ષથી બિનહ2ીફ ચુંટણી થઈ 2હેલ છે. જેમાં બેંકને સતત વિકાસ અને સભાસદોને 1પ% ડિવીડન્ડ તેમજ ભેટ સાથે બેંકની ગ્રાહકલક્ષી સુવિધાઓમાં હંમેશા બેંક અગ્રેસ2 2હેલ છે તેમજ બેંકમાં થાપણદા2ોનો અતુટ વિશ્ર્વાસ અને બેંકની 100% 2ીક્વ2ી સાથે બેંક છેલ્લા 22 વર્ષથી નેટ દ.બ 0% જાળવવામાં સફળ 2હેલ છે. જે બેંકની સિધ્ધી કહી શકાય બેંકની ઉત2ોત2 પ્રગતિ સાથે બેંકનું સુત્ર આધુનિક્તા, પ્રગતિ અને સિધ્ધી બની અમા2ી શાન સ્વચ્છ, સુંદ2 અને સ2ળ વહિવટ આપણી બેંક એટલે અમ2ેલી નાગિ2ક સહકા2ી બેંક લી. આ સુત્રને પુર્વ ચે2મેન પી. પી. સોજીત્રાએ સાર્થક ક2ેલ છે.