શ્રી મોદીને વધાવવા અમરેલીથી 45 બસો ભરી કાર્યકર્તા જશે

અમરેલી,
આજે ન્યુ ઇન્ડીયાનાં ઘડવૈયાનું રાજકોટમાં આગમન થઇ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને વધાવવા અમરેલીથી 45 બસો ભરી કાર્યકર્તા જશે. રાજકોટ ખાતે 2 હજાર કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોનાં પ્રોજેક્ટનો શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થશે. રાજકોટમાં ગુજરાતના ચોથા ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. અમરેલી જિલ્લામાંથી આજે 45 બસો ભરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો રાજકોટ જશે અને શ્રી નરેન્દ્ર મોદીને નિહાળવા અને સાંભળવા માટે થનગનાટ થઇ રહ્યો