શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટને રૂા.11 લાખની સખાવત કરતા શ્રી શરદ લાખાણી

અમરેલી,
અમરેલી જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ અને રાજકીય આગેવાન શ્રી શરદભાઇ કેશુભાઇ લાખાણીએ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ નિકોલ – નરોડાના દાતા અને ટ્રસ્ટી બન્યા છે. સમાજનું કામ પુર જોષમાં ચાલતુ હોય તેને વધ્ાુ વેગવંતુ બનાવવા દાતા ટ્રસ્ટી બનેલ શ્રી શરદ લાખાણીનો સમાજે આભાર માન્યો હતો શ્રી લાખાણીએ રૂા.11 લાખનું અનુદાન આપ્યુ .