સંરક્ષણ વિભાગની વિવિધ જગ્યાઓમાં જોડાવા માટે રક્ષા એકડમી દ્વારા ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું

  • રીટાયર્ડ કમાન્ડન્ટ એ.કે.સક્સેના દ્વારા ગાંધીનગરમાં ટ્રેનીંગ સેન્ટર શરૂ કર્યુ

રાજુલા,
ગુજરાતના યુવાના ભારતીય લશ્કરમાં મોટી સંખ્યામાં જોડાય તેવા આશયથી તેમણે ગાંધીનગર મુકામે-મોટેરા-તપોવન રોડ પર શરૂ કરેલ ટ્રેનિંગ સેન્ટર વિષે માહિતી આપી તેઓએ આ વિષે માહિતી આપતા જણાવ્યુ કે, આજે યુવાનોને ઓછા સમયમાં અને તાત્કાલીક નોકરી જોઇએ છીએ અને તે પણ સરકારી નોકરી જોઇએ છીએ. જેથી સંરક્ષણ વિભાગમાં સૌથી સારી અને ઉચ્ચ પગારની નોકરીઓ છે. પરંતુ ગુજરાતના યુવાનો ખુબ જ ઓછા જોડાતા હોય તેને ટ્રેનિંગ મળી રહે અને યુનિયન પબ્લિક સર્વિસ કમીશન દ્વારા લેવાતી લેખિત અને મોૈખિક તેમજ શારિરીક પરિક્ષાઓમાં ગુજરાતના યુવાના આગળ આવે તેવા અભિગમ સાથે રક્ષાએકડમી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. તેઓ એ વિવિધ વિભાગો જેવા કે એરફોર્સ જેવી વગેરેમાં દર 6 માસમાં પરિક્ષાઓ થતી હોય છે. અમરેલી તથા રાજુલા-જાફરાબાદના યુવાનો આવી નોકરીઓમાં જોડાય અને આ નોકરીઓમાં જોડાવા માટે રક્ષા એકેડમીમાં લેખિત તથા ગ્રાઇન્ડ પરિક્ષા અંગે ખુબ જ સરસ ટ્રેનિંગ આપવામાં આવે છે. તો તેનો લાભ અમરેલી દ્વારા જણાવવામાં આવેલ હતું તેઓએ આ અંગે જણાવેલ હતું કે ઇન્ટરવ્યુંમાં પાસ થવા માટે 20 થી 30દિવસની ટ્રેનિંગ રીટર્ન ટેસ્ટ તથા ગ્રાઇન્ડ ટેસ્ટ સિવાયના તમામમાં પાસ થાય ત્યાં સુધીની રાખવામાં આવેલ છે. આ અંગેની પુછ પુરછ માટે મો.9428330048 તથા મોબાઇલ Kshaacademy.com web:- www.jrakshasaacademy.com- મોટેરા અમદાવાદનો સંપર્ક સાધવા જણાવવામાં આવેલ છે.