સચિન તેંદૃુલકરે યોર્કર મેન લસિથ મિંલગાની તસવીર શેર કરી બધાને ચોંકાવ્યા

નવી દિૃલ્હી,
ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર ગણાતા સચિન તેંદૃુલકરે દિૃગ્ગજ યોર્કર મેન લસિથ મિંલગાની તસવીર શેર કરીને બધાને ચોંકાવી દૃીધા છે. આ તસવીરમાં સચિને મિંલગાને એક ખાસ પ્રકારનુ કામ કરવા માટે સલાહ આપી છે. આઇસીસીએ પોતાના નવા નિયમો અનુસાર એ કહૃાું છે કે કોરોના સંકટની વચ્ચે કોઇપણ ખેલાડી બૉલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ નથી કરી શકતો. આ મામલે લસિથ મિંલગા એક જ એવો બૉલર છે, જે રનઅપ દૃરમિયાન બૉલને ચૂમી લે છે. આવામાં સચિને તેને આમ ના કરવાની સલાહ આપી છે. તેને કહૃાું કે હવે મિંલગાને પોતાની બૉિંલગ અને રનઅપમાં થોડો ફેરફાર કરવો પડશે.
ખાસ વાત છે કે યોર્કર મેન મિંલગ જ્યારે પણ બૉિંલગ કરે છે ત્યારે તે રનઅપ દૃરમિયાન બૉલને વારંવાર ચૂમે છે. સચિને ટ્વીટર પર મિંલગાની એક તસવીર પૉસ્ટ કરી છે, આ તસવીરમાં મિંલગા પોતાની બૉિંલગ માર્કને શરૂ કરવાના સમયે બૉલને ચૂમતો દૃેખાઇ રહૃાો છે. સચિને આ તસવીરના કેપ્શનમાં લખ્યું- આ ખેલાડીને આઇસીસીના નિયમો બાદૃ પોતાના રન-અપ રૂટીનને પણ બદૃલવુ પડશે, શું કહે છે માલી? સચિને આ તસવીરને મિંલગની સાથે ટેગ પણ કરી છે, અને તેમને પુછ્યુ છે કે તે આ વિશે શું વિચારે છે. આઇસીસીએ બૉલને ચમકાવવા માટે વપરાતી લાળ પર પ્રતિબંધ લગાવી દૃીધો છે. મહત્વનુ છે કે લસિથ મિંલગા સીમિત ઓવરોમાં ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મહાન ફાસ્ટ બૉલરોમાંનો એક ગણાય છે. શ્રીલંકન પેસર પાસે દૃુનિયાની સૌથી અલગ બૉિંલગ એક્શન છે.