સનસાઇન ગ્લોબલ ફાઉન્ડેશનનાં ચેરમેન શ્રીમતી ઉર્વિબેન ભરતભાઇ ટાંક દ્વારા કોરોના વોરીયર્સોનું સન્માન કરાયું

  • એએચપીનાં ડો.જી.જે.ગજેરા, નિર્મળસિંહ ખુમાણ સહિતનું સન્માન કરી બિરદાવ્યા

અમરેલી,
સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન ના ચેરમેન શ્રીમતી ઉર્વીબેન ટાંક તથા ભરતભાઇ ટાંક દ્વારા અમરેલી ના જાણીતા તબીબ અને કોરના મહામારી મા પોતાના જીવ ના જોખમે સતત લોકો ની વચ્ચે રહી સેવા આપી રહેલ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ ડો. શ્રી જી.જે.ગજેરા તથા એ.એચ.પી.સૌરાષ્ટ્ર પ્રાંત ના મંત્રી નિર્મળસિંહ ખુમાણ અમરેલી જિલ્લા કાર્યકારી પ્રમુખશ્રી સુરેશભાઈ સોલંકી તથા અમરેલી જિલ્લા ના મહામંત્રી મજબૂતસિંહ બસીયા તથા તેમની ટિમ દ્વારા કોરોના મહામારી મા આપેલ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું.