સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન પરીવાર શ્રી હીરાભાઇ સોલંકીની શુભેચ્છા મુલાકાતે

  • કોળી સમાજના પ્રમુખ બન્યા તે બદલ હીરાભાઇ સોલંકીનું સન્માન : સામાજીક ચર્ચા કરી

અમરેલી,
સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન સંકલ્પ થી કુ. પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઇ ટાંક તથા એમના ચેરમેન શ્રીમતી ઉર્વીબેનભરતભાઇ ટાંક ની શુભેચ્છા મુલાકાત પૂર્વ સંસદીય સચિવ અને રાજુલા જાફરાબાદ વિસ્તાર ના પુર્વ ધારાસભ્ય તથા ઓલ ગુજરાત કોળી સમાજ ના પ્રમુખશ્રી હીરાભાઈ સોલંકી ની ઓલ ગુજરાત કોળી સમાજ ના પ્રમુખ ની નિમણૂકબદલ સન્માન સાથે શુભેચ્છા મુલાકાત કરી સામાજિક ચર્ચા કરી.સાથે જેમાં ઉપસ્થિત પ્રમુખશ્રી લાયન્સ ક્લબ રાજુલા તથા પ્રમુખશ્રી યુવા મોરચા રાજુલા શહેર તથા યુવા આગેવાન સાગરભાઈ સરવૈયા વગેરે ઉપસ્થિત રહયા હતા.