સનેડાની ખરીદીમાં સરકાર દ્વારા સહાય યોજના અમલી

અમરેલી,

વિકાસયાત્રા_95 વિધાનસભા અમરેલીકૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો તથા મોટા કે નાના પ્રત્યેક ઉદ્યોગ જે તે વિસ્તારના વિકાસ માટે અનિવાર્ય હોય છે.અમરેલી વિસ્તારની શોધ સમાન કૃષિ ઉપકરણ ” સનેડા ” ની ખરીદી માટેની સહાય યોજના અમરેલી અને રાજ્યના ખેડૂતો માટે અને સાથો સાથ સનેડા બનાવનાર લઘુ ઉદ્યોગો માટે આશીર્વાદ બની રહેશે.આ બહુ ઉપયોગી વિચારને યોગ્ય સ્તરે પહોંચાડનાર અમરેલી વિસ્તારના કર્તવ્યબદ્ધ ધારાસભ્ય શ્રી કૈાશિક વેકરિયા અને આ વિચારને વ્યવસ્થાનું રૂપ આપનાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર માન્યો .