સરંભડાનો પુલ કોઇનો ભોગ લે તે પહેતા રીપેર કરવા માંગ

અમરેલીના સરંભડાનો શેત્રુજી નદી ઉપર હાલરીયા જવાનો પુલ તુટેલી હાલતમાં હોય તેને તાકીદે રીપેર કરવા આ વિસ્તારના લોકો દ્વારા માંગ