સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૪.૮૦ મીટરે પહોંચી, પાણીમાં ધરખમ વધારો

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં અવિરત પાણી છોડવામાં આવી રહૃાું હતું, ઉલ્લેખનીય છે કે બંધ પાણીની આવકના કારણે ભયજનક સપાટી પર પહોંચી છે. નર્મદા નદૃી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૪.૮૦ મીટરે પહોંચી છે.ડેમમાં પાણીની આવક ત્રણ લાખ ૮૭ હજાર ૪૦ ક્યુસેક છે.જ્યારે ડેમના ૧૦ દરવાજા પોઈન્ટ આઠ મીટર ખોલવામાં આવ્યા છે.અને ડેમમાં પાણીની જાવક એક લાખ ૧૩ હજાર ૩૨૦ ક્યુસેક છે..
નર્મદા બંધ ની જળ સપાટી ૧૩૪.૮૦ મીટર પર પહોંચી
આવક માં ઘટાડો
આવક૩૮૭૦૪૦ કયુસેક
જાવક ૧૧૩૩૨૦ કયુસેક
૧૦ દરવાજા ૦.૮ મીટર ખુલ્લા