- અમરેલીની અમર ડેરીના ચેરમેન અને અમુલના ડાયરેક્ટર
- ઇફકોના કંડલા પ્લાન્ટના હેડ શ્રી દાહીમા અને શ્રી દુબે દ્વારા ઇફકોના વાઇસ ચેરમેન શ્રી દિલીપ
સંઘાણીની ઉપસ્થિતીમાં કચ્છી પાઘડી પહેરાવી શ્રી અશ્વિન સાવલીયાનું ભવ્ય સન્માન કરાયું - ઇફકોના કોરડેટ બોર્ડની કચ્છમાં યોજાયેલી બેઠક દરમિયાન પશુપાલન ક્ષેત્રે અને સહકાર ક્ષેત્રે અમરેલીમાં ક્રાંતી લાવનાર શ્રી સાવલીયાનું અદકેરૂ સન્માન
અમરેલી, અમરેલીની અમર ડેરીના ચેરમેન અને અમુલના ડાયરેક્ટર અને સહકાર રત્નથી સન્માનિત થયેલ શ્રી અશ્વિન સાવલીયાનું કચ્છમાં સન્માન કરવામાં આવ્યુ હતુ ઇફકોના કંડલા પ્લાન્ટના હેડ શ્રી દાહીમા અને શ્રી દુબે દ્વારા ઇફકોના વાઇસ ચેરમેન અને દેશના દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમાં કચ્છી પાઘડી પહેરાવી શ્રી અશ્ર્વિન સાવલીયાનું ભવ્ય સન્માન કરાયું હતુ ઇફકોના કોરડેટ બોર્ડની કચ્છમાં યોજાયેલી બેઠક દરમિયાન પશુપાલન ક્ષેત્રે અને સહકાર ક્ષેત્રે અમરેલીમાં ક્રાંતી લાવનાર શ્રી સાવલીયાનું અદકેરૂ સન્માન કરી અમરેલી પંથકે સહકારી ક્ષેત્રે આપેલ નોંધપાત્ર યોગદાનની નોંધ લેવામાં આવી હતી.