અમરેલી,
જાફરાબાદ તાલુકાના ખેડૂતો કમાલ કરી છે અહીં વડલી ગામ પાસે પ્રવીણભાઈ સાંખટ નામના ખેડૂતે ખરપાટ વિસ્તાર ને ફળદ્રુપ ઉપજાઉ બનાવી દીધો છે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ વેસ્ટ જતું વરસાદી પાણી તળાવ સ્વરૂપે ફેરવી આખું વર્ષ ખેતી કરશે જે ખેતી પણ વરસાદી પાણી હોવાને લીધે ખૂબ સમૃદ્ધ બનશે. એક વીઘા તળાવથી તળાવના પાણીથી પ્રવીણભાઈ આખુ વર્ષ આ વરસાદ ના પાણી નો ઉપયોગ કરશે.