સાંજે અમરેલીમાં કોરોના નો સાતમો કેસ નોંધાયો

લાઠીના નારાયણ નગર નાયક 20 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અમરેલીમાં બુધવારના કુલ કેસની સંખ્યા સાત થઈ જિલ્લાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 123 થઇ