સાંજે અમરેલી જિલ્લામાં કોરોના ના કેસ દિવસના કુલ-25

અમરેલી જિલ્લામાં શુક્રવારે સવારે કોરોના ના 12 કેસ આવ્યા બાદ સાંજે નવા ૧૩ કેસ આવ્યા છે આ સાથે અમરેલી જિલ્લામાં શુક્રવાર ના કોરોના ના કુલ કેસની સંખ્યા 25 થઈ છે

જુના વાઘણીયા 37 વર્ષીય યુવાન
દામનગરના ઉપદાદા શેરીના 57 વર્ષીય યુવાન
ક્રાંકચના 70 વર્ષીય યુવાન
ક્રાંકચના 70 વર્ષીય મહિલા
ક્રાંકચનો 6 વર્ષીય બાળક
ખાંભા આશ્રમપરા 50 વર્ષીય યુવાન
શેલણાના 35 વર્ષીય મહિલા
અકાળાના 33 વર્ષીય યુવાન
રાજુલાના 35 વર્ષીય મહિલા
રાજુલાના 57 વર્ષીય યુવાન
અમરેલી બટારવાડીના 24 વર્ષીય યુવાન
આંબરડીના 16 વર્ષીય યુવતી
સલડીના 22 વર્ષીય યુવાન