સાધ્એ અપ ટુ ડેટ નહી પણ અપડેટ રહેવુ જોઇએ : પૂ.માધવપ્રિયદાસજી

જે ધર્મ વિજ્ઞાનને ન સ્વીકારે તે મ્યુઝીયમના પ્રદર્શન જેવો જોવાલાયક બને પણ કોઇ કામ ન લાગે, ધર્મ વિજ્ઞાનનો સ્વીકાર કરે : સંસ્કારી માતા હોય તો ઘર નાનુ ગુરૂકુળ જ છેપત્રકાર શિક્ષક અને સાધ્ ખરીદી ન શકાય તેવો હોવો જોઇએ : આજે મિડીયાએ સમયને અનુરૂપ દ્રષ્ટિ રાખવી પડશે : દુનિયા નેટમાં અટવાઇ છે તેને આપણા વેદ જ ભેદી શકશે પત્રકારની તટસ્થતા એટલે શું ? જો શાસક સારૂ કામ કરે તો તેને બિરદાવવા જોઇએ પણ ભુલ કરે તો કાન પણ પકડવા જોઇએ તેને તટસ્થતા કહેવાય : લેખક પત્રકાર શ્રી કૌશીક મહેતાએ આપી   “મારૂ માથુ ભાંગ તેવો થા’ તેવા આશિર્વાદ પણ સ્વ. ગોરધનબાપાએ આપ્યા હોવાનો પ્રસંગ યાદ કરી શ્રી સોરઠીયાના સર્જનને ઇ સ્વરૂપે મુકનાર પરિવારને બિરદાવ્યો