સાવકુંડલાના જાબાળ નજીક બંધ ટ્રક પાછળ બાઈક અથડાતા પ્રૌઢનું મોત

અમરેલી,
સાવકુંડલા તાલુકાના જાબાળ નજીક રાજુલાના ઉદીતકુમાર લલીતભાઈ પોતાનું બાઈક લઈને રાજુલા જતા હતા ત્યારે રોડ ઉપર પડેલા બંધ ટ્રક જી.જે.04 એ.ટી.7481 પાછળ રેડીયમ કે રીફલેકટર ન મુકતા બાઈક ભટકાતા ગંભીર ઈજા થવાથી મોત