સાવરકુંડલાથી જેસર જતી એસટી બસ ખાળીયામાં ખાબકી

સાવરકુંડલા,
સાવરકુંડલા થી જેસર જતી સાવરકુંડલા ડેપો ની એસ.ટી. બસ ખાળીયા ખાબકી હતી.બ્રેક ફેઈલ થતા બસ ખાબક હતી. મોટા ભમોદ્રા નજીક બનેલી ઘટનાની જાણ થતા લોકો દોડી ગયા હતા સદનસીબે તમામ મુસાફરોનો બચાવ થયો હતો.