અમરેલી,
સાવરકુંડલાના હીરાના વેપારી દેવચંદભાઈ કાળુભાઈ કપોપરા ઉ.વ. 47 ને તેની ભાગીદારી પેઢીના યોગેશ્ર્વર ડાયમંડસમા નાાણાની જરૂરીયાત હોય. જેથી કેપસેપ ફાઈનાન્સ પ્રા.લી. ના અધિકૃત વ્યકિત રહે. મુંબઈ , ગૌરવ શર્મા નંદુનવેલી ફાઈનાન્સ એન્ડ લીઝીંગ મુંબઈ, વિશાલ વિજય ફોન્ડ કે વેટીએસબી ફાઈનાન્સ દિલ્હી તેમજ , ઈન્ડીયન એન્ફોટેક એન્ડ સોફટવેર લી. મુંબઈ, કુલદીપસિંગ ગીલ વડોદરા, ભદ્રેશ મહેતા અમદાવાદ ,જગદીપ નવનીતરાય પારેખ રહે અમરેલીવાળાએ રૂ/-50 કરોડની લોન પાસ કરાવી આપવા વિશ્ર્વાસ આપી લોન પાસ કરાવી દેવાનું કહી લોન પાસ ન કરાવી સ્ટેેમ્પ ડયુટીના નામે રૂ/-3,00,000 એકબીજાએ કાવતરૂ રચી મેળવી લઈ છેતરપીંડી કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ .