અમરેલી,
સાવરકુંડલા તાલુકાના જીરા ગામે રમેશભાઈ આંબાભાઈ પટોળીયા ઉ.વ. 60 બંને પતિ પત્નિ એકલા રહેતા હોય. અને રમેશભાઈને ઘણા સમયથી બીપીની તકલીફ હોય અને દવાખાનેથી દવા પણ લેતા હોય . પોતાને મનમા લાગી આવતા પોતાની વાડીએ આવેલ ચીકુડીની ડાળ સાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ જતા દવાખાને ખસેડવામા આવતા સારવાર દરમ્યાન મત્યું પામ્યાનું ચીમનભાઈ મધ્ાુભાઈ શેખડાએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર .