સાવરકુંડલાના કરજાળાની સીમમાં પ્રોૈઢનું ઝેરી દવા પી જતા મોત થયું

અમરેલી, સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે રહેતા જયંતિભાઇ લલ્લુભાઇ હળપતિ ઉ.વ.46 તા.3/10ના રાત્રીના જમીને સુઇ ગયેલ પત્નિ મંજુબેને સવારે 5 વાગે જાગીને ખાટલામાં જોતા તેના પતિ સુતેલ ન હતા.જેથી વાડી વિસ્તાામાં તપાસ કરતા મળી આવેલ ન હતા ત્યારબાદ તા.5/10ના સાંજના 6:30 વાગે પતિને વાડીમાં કપાસમાં પડેલ જોયેલ અને બાજુમાં દવાનો બાટલો પડેલ હતો અને મોઢામાંથી ફીણ આવેલ હતા જેથી ઝેરી દવા પી જતા મોત નિપજયાનું સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં પતિ મંજુબેને જાહેર કરેલ છે.