સાવરકુંડલાના ગાધકડા ગામે દુકાનમાં તસ્કરો ત્રાટક્યાં

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે પરષોતમભાઈ મનજીભાઈ શ્યાણી ઉ.વ. 60 ના રહેણાંક મકાનમા આવેલ દુકાનમાંથી તા. 30-5 થી 31-5 સવાર સુધીમા કોઈ તસ્કરોએ પ્રવેશ કરી રોકડ રૂ/-70,000 ની ચોરી કરી બાજુમા આવેલા બે મકાનોમા ચોરીનો પ્રયાસ કર્યાની સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ.