સાવરકુંડલાના ગીરધરવાવ પાસે ડેમમાં ન્હાવા પડેલ પ્રૌઢનું મોત

  • પાણીમાં ડુબી જવાથી મોત થયાનું પોલીસમાં જાહેર કર્યુ

અમરેલી,
સાવરકુંડલાના ગીરધરવાવ પાસે દિનેશભાઇ શાંતીભાઇ ચીભડીયા ઉ.વ. 37 ને આચકીની બીમારી હોય. પોતાના ઘર નજીક આવેલ ડેમમાં ન્હાવા પડતા પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યાનું મોટા ભાઇ ભરતભાઇ ચીભડીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.