સાવરકુંડલાના ગોરડકામાં ખાનગી મીની બસ પલ્ટી

  • બસમાં બેઠેલા મુસાફરોને ગંભીર ઇજા : 108 દ્વારા સારવાર અપાઇ

વિજપડી,સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામમાં ખાનગી મીની બસ પલ્ટી ખાતા બસ મા બેઠેલા મુસાફરોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેની ગાડીઓ મા ઈજાગ્રસ્ત હાલતમાં લોકો ને સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ સંજય વાઘેલા એ અખબારી યાદીમાં જણાવ્યું છે.