સાવરકુંડલાના ગોરડકામાં સગીરા ઉપર બળાત્કાર ગુજારી સગર્ભા બનાવી દીધી

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે તા. 5-9-23 ના રાત્રિના સગીરાના ઘરે ગોરડકા ગામના અજીત ઉર્ફે ડોઘલ કિશોરભાઈ પરમારે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી અવાર નવાર બળજબરીપુર્વક શરીર સબંધ બાંધી ગર્ભ રાખી દિધાની સગીરાના પિતાએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ