સાવરકુંડલા,
સાવરકુંડલાના છાપરી ગામ પાસે ડેડકડી રોડ પર બોલેરો ગાડી પલ્ટી મારી જતા બોલેરોમાં બેઠેલા ત્રણનો આબાદ બચાવ થયો હતો ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માતની જાણ થતા ઇજાગ્ર સ્ત દંપતિને ઇમરજન્સી સારવાર માટે 108 દ્વારા સાવરકુંડલા સિવીલમાં ખસેડાયા હતા. કાર રોડ પરથી 20 મીટર દુર સિમેન્ટ મોટા પાઇપ સાથે ટકરાતા બનાવ બન્યો હતો તેમ જાણવા મળ્યુ છે.