સાવરકુંડલાના જુનાસાવરમાં એસઓજીની ટીમે દેશી જામગરી સાથે એક શખ્સને ઝડપી પાડયો

અમરેલી,સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામે મુળ દિલાવર નગર તા.વંઠલીના મહેબુબ અલારખભાઇ લાડકને પિઠવડી ધાર કેરાળા જવાના રોડ પર લાયસન્સ વગરની દેશી જામગરી બંદુક રૂા.500 ની કિંમતની મુદામાલ સાથે એસઓજી પો.કોન્સ.મહેશભાઇ ખેરાળાએ ઝડપી પાડયો હતો.