સાવરકુંડલાના પીઠવડીમા પ્રૌઢાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના રાહુલભાઈ નનુભાઈ દેત્રોજા ઉ.વ.24 ની પત્નિએ ભરણ પોષણનો કેસ કરેલ હોય અને દુખ ત્રાસની ફરિયાદ કરેલ સાળા રાજુ જીવરાજભાઈ જલસાણીયા વિરુધ્ધ ફરિયાદ કરેલ જે કેસ પાછો ખેંચી લેવા સમાધાન માટે 10 લાખની માંગણી કરતા હોય અને સાસુ શારદાબેન ભેગા થાય ત્યારે ધમકાવતા હોય અને પત્નિને ઘરે મોકલતા ન હોય. જેથી પોતાને લાગી આવતા ગીતાબેન નનુભાઈ દેત્રોજા ઉ.વ.45 ઝેરી દવા પી જતા દવાખાને ખસેડવામા આવતા સારવાર દરમ્યાન મૃત્યું પામ્યાનું સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ