સાવરકુંડલાના બાઢડામાં યુવતીનું ઝેરી દવા પી જતાં મોત

  • બહેને ઝડપથી કામ કરવાનું કહેતા યુવતીએ પગલુ ભર્યુ

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે રહેતી આરતીબેન ગોબારભાઇ વાળા ઉ.વ. 26 ને પોતાની બહેને ઘરે પાણી આવતા કપડા ધોઇને ઝડપથી કામ કરવાનું જણાવેલ હતું. જેથી પોતાને લાગી આતા ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું પિતા ગોબારભાઇ વાળાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.