સાવરકુંડલાના ભુવા રોડ ઉપર બાઈક રોજડા સાથે અથડાતા બે ના મોત થયાં

અકાળા,

સાવરકુંડલાના ભુવા રોડ ઉપર લાઠી તાલુકાના અકાળા ગામના મહેશભાઈ પોપટભાઈ લુખી ઉ.વ.34 તેમજ ભાવેશભાઈ ધીરૂભાઈ ખુંટ ઉ.વ. 40 બાઈક જી.જે.05 જી.એસ. 0594 લઈને સાવરકુંડલા જટકા મશીન લેવા ગયેલ અને ઘરેથી ફોન આવતા હમણા આવીશું તેવુ જણાવેલ અને સાવરકુંડલા એસ્સાર પેટ્રોલપંપ પાસે પહોંચેલ ત્યારે મહેશભાઈએ પુરઝડપે અને બેફીકરાઈથી બાઈક ચલાવતા ભુવા રોડ ઉપર નીલગાય સાથે બાઈક અથડાતા ગંભીર ઈજાઓ થતા મહેશભાઈ તેમજ ભાવેશભાઈનું મોત નિપજાવ્યાની પોપટભાઈ મનજીભાઈ લુખીએ સાવરકુંડલા પોલિસ મથકમા ફરિયાદ