સાવરકુંડલાના મહુવા રોડ ખાતે બસ અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત

સાવરકુંડલા,સાવરકુંડલા ના મહુવા રોડ ખાતે રાજુલા થી ચોટીલા તરફ જઈ રહેલી બસ અને આઈસર ટ્રક વચ્ચે વહેલી સવારે અકસ્માત થયો.બસ માં રહેલા તમામ મુસાફરો સહી સલામત.સદ્દનસીબે જાનહાનિ ટળી.સાવરકુંડલા શહેર ના મહુવા રોડ ખાતે રાજુલા થી ચોટીલા તરફ જઈ રહેલ બસ નંબર.- જીજે18 2ઝેડ669 અને આઈસર ટ્રક વચ્ચે ઝૂમમ્સ ના હિસાબે અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.