સાવરકુંડલાના વીરડી ગામે ઠપકો આપતા મહિલા ઉપર હુમલો

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના વીરડી ગામે અમીનાબેન ટીનુભાઈ વાઘેલાની દિકરીના લગ્નના ફોટાઓ સામાવાળાએ મોોમઈલ ફોનમા મુકતા ઠપકો આપતા સામંત જેરામભાઈ ધોળકીયા, રેશ્માબેન સામંતભાઈ ધોળકીયા, દિલિપ જેન્તીભાઈ વાઘેલા, વિનુ મનુભાઈ વાઘેલાએ અમીનાબેન તથા તેની દિકરીને ગાળો બોલી પાઈપ અને ઢીકાપાટું વડે મારમારી ધમકી આપ્યાની વંડા પોલિસ મથકમાં ફરિયાદ .