અમરેલી સાવરકુંડલાના વૃધ્ધનું ટ્રેન હડફેટે આવી જતા મોત January 13, 2023 Facebook WhatsApp Twitter અમરેલી, સાવરકુંડલા જયશ્રી ટોકીઝ પાસે રહેતા ગીરીશભાઇ જગજીવનભાઇ વડેરા ઉ.વ.60 રેલ્વે ટ્રેક પાસે લઘુશંકાએ જતા બીપી ઘટી જવાના કારણે ચકકર આવી જતા પડી જવાથી ટ્રેન આવી જતા અકસ્માતે ગંભીર ઇજા થતા મોત