સાવરકુંડલાની બ્રાન્ચ પ્રા.શાળામાં બાળકોનું નામાંકન દાખલ કરાવતા સાંસદશ્રી કાછડીયા

અમરેલી,

ગત તા. 12 જુન 2023 થી સમગ્ર 2ાજયમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2023ની ઉજવણીનો પ્રા2ંભ થયેલ છે ત્યા2ે અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ સાવ2કુંડલા શહે2ની બ્રાંચ પ્રાથમિક શાળા નં. 1, 2 અને પ ખાતે ઉપસ્થિત 2હી બાળકોનું બાલવાટીકા, આંગણવાડી અને ધો. 1 માં નામાંકન દાખલ ક2ાવેલ હતું. સાથે સાથે આ પ્રાથમિક શાળાઓમાં સ2કા2શ્રીની યોજના જ્ઞાનકુંજ અંતર્ગત નિર્માણ પામેલ સ્માર્ટ કલાસનું લોકાર્પણ ક2ી શાળાના પટાંગણમાં વૃક્ષા2ોપણ ક2ેલ હતું. આ તકે સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ જણાવેલ હતુ કે, શિક્ષણને જનવ્યાપી અને સમ2સ બનાવવાના શ્રેષ્ઠ અભિગમ સાથે પ્રધાનમંત્રી શ્રી ન2ેન્ભાઈ મોદીજી ા2ા આજથી બે દાયકા પહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત ક2વામાં આવેલ હતી. જેની આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્ભાઈ પટેલજીના નેતૃત્વમાં ઉત્સાહભે2 ઉજવણી થઈ 2હી છે. આજે સમગ્ર ગુજ2ાતમાં નામાંકન દ2 99 ટકા થયેલ છે અને ડ્રોપ આઉટ 2ેશીયો ઘટીને ફક્ત 02 ટકા જ 2હયો છે ત્યા2ે આપણે સૌ સાથે મળી ડ્રોપ આઉટ 2ેશીયો 0 ટકા થાય અને નામાંકન દ2 100 ટકા થાય તે માટેના પ્રયત્નો ક2ીએ તેવી સૌ સમક્ષ લાગણી છે. આ તકે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી સુ2ેશભાઈ પાનસુ2ીયા, શહે2 ભાજપ પ્રમુખ શ્રી પ્રવિણભાઈ સાવજ, મહામંત્રીઓ શ્રી વિજયસિંહ વાઘેલા, શ્રી 2ાજુભાઈ નાગે્રચા, જીલ્લા અનુ. જાતિ મો2ચા પ્રમુખ શ્રી કેશુભાઈ વાઘેલા, નગ2પાલીકા પ્રમુખ પ્રતિનિધી શ્રી 2ાજુભાઈ દોશી, શહે2 ભાજપ ઉપપ્રમુખ શ્રી પ2ાગભાઈ ત્રિવેદી, શ્રી ભનુભાઈ ચોવટીયા સહીત નગ2પાલીકાના સદસ્યશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત 2હયા હતા.