સાવરકુંડલાની સીમમાં ઝેરી દવા પી જતા પ્રૌઢનું મોત

અમરેલી,

સાવરકુંડલા તાલુકાના મહુવા રોડ ઉપર આવેલ પોતાની વાડીએ અશરફભાઈ કેસરભાઈ કુરેશી ઉ.વ.52 કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યું નિજયાનું સરફ્રરાજભાઈ મહેબુબભાઈ કુરેશીએ સાવરકુંડલા રૂરલ પોલિસ મથકમાં જાહેર કરેલ