સાવરકુંડલામાં એક શખ્સ દેશી જામગરી બંદુક સાથે ઝડપાયો

અમરેલી,

સાવરકુંડલા જુના બસ સ્ટેશન પાસે ખાટકીવાડના નાકે રહેતા યાસીમ હબીબભાઈ ચૌહાણ ઉ.વ.23 ને મારૂતિનગર વાલ્મિકી નગર પાસેથી પો.કોન્સ જીતુભાઈ સરવૈયાએ લાઈસન્સ વગરના દેશી જામગરી બંદુક રૂ/-500 ની કિંમતની સાથે જાહેરનામાનો ભંગ કરતા ઝડપી પાડયો